# W

Emergency Case

Dignissimos ducimus qui blanditii sentium volta tum deleniti atque cori as quos dolores et quas mole.

Working Hours

  • Monday - SaturdayOpen 24 hours
  • SundayClosed

Clinic Timetable

Dignissimos ducimus qui blanditii sentium volta tum deleniti atque cori as quos dolores et quas mole.

WelLife Psychology Clinic

What We Do

Clinic Service

આમને સામને રૂબરૂ વાતચીત કરવાથી થાય છે. પણ આજ ના ફાસ્ટ જમાના માં આ શ્કય નથી.અને હોય તો પણ ઓછુ જ। એટલે જ ઓન લાઈન કાઉનસેલિગ ની સુવિધા પૂરી પાડવા અમે આ સાઈટ પ્રથમ પંસદગી કરી છે।ગુજરાત માં પ્રથમ વાર આ સાઈટ તૈયાર થઇ છે. તમે તમારી મન ની વાત કરી શકો. મન પર જે વાત નો ભાર હોય। તેમાં થી રાહત મળે. કોઈ સવાલ હોય અને તમને જવાબ ના મલતો હોય તો અને મુંઝવણ હોય તો પણ તે બાબત નું સમાધાન પણ અહી મળશે ફેમીલી પ્રોબ્લેમ , બાળકો ના પ્રોબ્લેમ , વય્ક્તિગત સમ્ય્સ્યા , આર્થિક સમસ્યા , જોબ ની તકલીફ , કઈ ફિલ્ડ પસંદ કરું? ની સમસ્યા , લવ પ્રોબ્લેમ , કોઈ પણ બાબત ની મુંઝવણ નું સોલયુશન, આપ ને અહી થી ચોક્કસ થી મળશે। એકવાર અવશ્ય સંપક કરી જુઓ. અને ખાતરી કરો. અને હા

ખાસ વાત એ કે…. આપ ની વાત ખાનગી રાખવા માં આવશે। જયાં સુધી તમે ના ઈચ્છો ત્યાં સુધી। ….


Gallery